SBI SO Recruitment 2024 (સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા SO ભરતી 2024)

ભારત સરકાર દ્વારા SBI SO Recruitment 2024 (સ્ટેટે બેંક ઓફ ઇન્ડિયન) માં ભરતી જાહેર કરવા માં આવી છે. ભારત સરકાર લાયક ઉમેદાર ને સ્પેશિયાલિસ્ટ ઓફિસર પોસ્ટ માટે અરજી કરવા માટે સલાહ આપવામાં આવે  છે. તમે નીચે મુજબ તમારી ઉમર લાયકાત, શૈક્ષણિક લાયકાત, તેથી તમે તમારી પસંદગી પ્રક્રિયા કરી ને નીચે મુજબ અરજી ફી અને SBI SO ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી જેવી અન્ય વિગતો નીચે જોઈ શકો છો. SBI SO Recruitment 2024 માટે તાજા અને ઝડપી અપડેટ મેળવવા માટે નિયમિત રીતે Ikhedutinfo.com ની મુલાકાત લેતા રહો.

SBI SO ભરતી 2024

State bank of Indian માં સ્ટાફ સિલેક્શન કમિશને SO પોસ્ટ્સ માટે 1500+ ખાલી જગ્યા માટે સૂચના અપલોડ કરી છે. અધિકારીક વેબસાઈટે જાહેરાત કરી છે કે જે યુવા ઉમેદવારોના સતત શૈક્ષણિક રેકોર્ડ છે તેઓ SO ભરતી 2024 માટે ઓનલાઈન અરજી કરી શકે છે. State bank of india 14/09/2024 થી સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન નોંધણી શરૂ થઈ ગઈ છે. વધુ વિગતો માટે નીચેના લેખ દ્વારા SO ભરતી 2024 માટે અરજી કરી શકો છો.

SBI SO Recruitment 2024

પોસ્ટ માહિતી (Post details)

પોસ્ટ નામસ્પેશિયાલિસ્ટ ઓફિસર
ખાલી જગ્યા1511

ખાલી જગ્યા (Vacancies)

  • સ્પેશિયાલિસ્ટ ઓફિસર (SO)-  ડિપ્યુટી મેનેજર (સિસ્ટમ્સ),
  • ડિપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ-આઈટી રિસ્ક •
  • સહાયક વાઇસ પ્રેસિડેન્ટ-આઈટી રિસ્ક |

નોકરીનું સ્થળ ( Job Location )

– ભારત (india)

ઉંમર મર્યાદા ( Age limit )

પોસ્ટલઘુત્તમ ઉંમરમહત્તમ ઉંમર
ડિપ્યુટી મેનેજર (Deputy Manager)25 વર્ષ35 વર્ષ
સહાયક મેનેજર (Assistant Manager)21 વર્ષ30 વર્ષ
ડિપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ-આઈટી રિસ્ક (Deputy Vice President-IT Risk)36 વર્ષ45 વર્ષ
સહાયક વાઇસ પ્રેસિડેન્ટ-આઈટી રિસ્ક (Assistant Vice President-IT Risk)32 વર્ષ42 વર્ષ

શૈક્ષણિક લાયકા (Educational Qualification)

  • સત્તાવાર સૂચનાનો ચેક કરો

પસંદગી પ્રક્રિયા (Selection Process)

– ઓનલાઈન લેખિત પરીક્ષા

ઇન્ટરએક્શન

પગાર (Salary)

– MMGS – II

– JMGS – I

– નિયમો મુજબ

મહત્વની તારીખો (Important Dates)

| અરજી શરૂ થવાની તારીખ | 14/09/2024 | | અરજીની છેલ્લી તારીખ | 04/10/2024 |

SBI SO ભરતી 2024 સૂચના ની માહિતી 09/2024માં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી છે. આ ભરતી ફોર્મ ભરવાની તારીખ 14/09/2024 ચાલુ થઈ છે ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ફોર્મ 04/10/2024 છે, તેથી જે ઉમેદવારો અરજી કરવા ઇચ્છે છે તેઓ ટૂંક સમયમાં અરજી કરી લેવી જોઈએ.

અરજી ફી (Application Fees)

Generalરૂ. 750/-
OBCરૂ. 750/-
EWS રૂ. 750/-
SC મફત
STમફત
PHમફત

ચુકવણી દ્વારા (Payment By)

– ડેબિટ કાર્ડ

– ક્રેડિટ કાર્ડ

– નેટ બેન્કિંગ

કેવી રીતે અરજી કરવી?

– તમે SBI SO ભરતી 2024 માટે ઓનલાઈન અરજી કરી શકો છો.

– નીચેની લિંક આપેલી છે

અરજી પગલાં (Apply Steps)

1. સત્તાવાર વેબસાઈટ શોધો

2. લિંક નીચે આપેલી છે

3. લિંક પર નોંધણી કરો

4. પ્રિન્ટ લો

5. અરજીફોર્મમાં જાઓ

6. બધી વિગતો ભરો

7. દસ્તાવેજ અપલોડ કરો

8. એક વાર ચેક કરો

9. ફોર્મ સબમિટ કરો

10. પ્રિન્ટ લો

મહત્વપૂર્ણ

Official Notification Click Here
Apply Online Click Here
Home PageClick Here

 અમારી વેબસાઈટ પર મુલાકાત લેવા બદલ આભાર. અમે હમારી  વેબસાઈટ પર હંમેશા ભારત અને ગુજરાતમાં સરકારી નોકરીઓ માટે નવા અપડેટ્સ આપીએ છીએ. SBI SO Recruitment 2024 માટે તમામ જરૂરી તારીખો દયાનપૂર્વક ચેક કરો. નવી માહિતી માટે નિયમિત રીતે અમારી વેબસાઈટ ચેક કરતા રહો. SBI SO Recruitment 2024 માટે ઓનલાઈન અરજી કરવા માટેની લિંક નીચે આપેલી છે.

નોંધ

અમે આ પોસ્ટમાં આપેલી તમામ માહિતી સાચી છે પરંતુ જો તેમની કોઈ ભૂલ હશે તો તેના માટે અમે જવાબદાર નથી. કૃપા કરીને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને સૂચનાને કાળજીપૂર્વક વાંચો. લિંક ઉપર આપેલ છે. તે તપાસો.

Important Link

Scroll to Top