Ayushman Card ને ઘરે બેઠા મેળવવો 2024

આ લેખમાં, અમે તમને ઘરે બેઠા તમારા ayushman card કેવી રીતે મેળવવું તે માટે સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા આપશું. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત 5 લાખ રૂપિયાની આરોગ્ય સહાયતા મળી શકે છે, જેનાથી નાણાકીય મુશ્કેલીઓથી બચી શકાય છે. આ યોજના અગાઉ “મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ” તરીકે ઓળખાતી હતી, હવે આને “ayushman card” તરીકે ઓળખવામાં આવે છે.

1. આયુષ્યમાન કાર્ડ શું છે?

ayushman card એક આરોગ્ય ખાતરીકારી યોજના છે, જે મેડિકલ ઇમર્જન્સીમાં 10 લાખ રૂપિયાની શરતો હેઠળ સહાય કરે છે. આ યોજના ઓછી આવકવાળા પરિવારોને મેડિકલ ખર્ચના ભારમાંથી મુક્તિ આપે છે.

આયુષ્યમાન કાર્ડનો હેતુઆરોગ્ય સહાયતા માટે 10 લાખ રૂપિયાનીcoverage
જરૂરી દસ્તાવેજોરેશન કાર્ડ, આધાર કાર્ડ, મોબાઇલ નંબર
કઈ રીતે અપ્લાય કરવુંમોબાઈલ એપ્લિકેશન
એપ્લિકેશન નામઆયુષ્યમાન એપ
અરજી મોડઓનલાઇન – ઑફ્લાઈન
મુખ્ય શરતોરેશન કાર્ડમાં નામ, આધાર કાર્ડ લિંક, મોબાઈલ લિંક

2. મહત્વપૂર્ણ શરતો

આયુષ્યમાન કાર્ડ મેળવવા માટે નીચેની શરતો પૂર્ણ કરવી જરૂરી છે:

– તમારું નામ રેશન કાર્ડમાં હોવું જોઈએ.

– આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરવું જોઈએ.

– આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરેલું હોવું જોઈએ.

Ayushman Card ને ઘરે બેઠા મેળવવો 2024

3. ક્યાંથી શરૂ કરવું?

તમારા Ayushman કાર્ડને ઘરેથી મેળવવા માટે, તમારે નીચેની પગલાંઓનો અનુસરણ કરવો પડશે:

4. એપ્લિકેશન ડાઉનલોડ કરો

તમારા મોબાઈલમાં ‘આયુષ્યમાન એપ’ ડાઉનલોડ કરવા માટે:

– પ્લે સ્ટોર ખોલો.

– સર્ચ બારમાં ‘આયુષ્યમાન એપ’ લખો.

– એપ્લિકેશન પસંદ કરો અને ઇન્સ્ટોલ કરો.

Ayushman Card ને ઘરે બેઠા મેળવવો 2024

5. એપ્લિકેશન દ્વારા કાર્ડ માટે અરજી

એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા પછી, તે ખોલો અને નીચેના પગલાંઓનો અનુસરણ કરો:

Ayushman Card ને ઘરે બેઠા મેળવવો 2024

– તમારું આધાર કાર્ડ નંબર અને લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરો.

– OTP પ્રાપ્ત થયા પછી, તેને દાખલ કરો.

– પછી scheme  માં  PMJAY પસંદ કરો.

– પછી તમારું રાજ્ય (ગુજરાત) પસંદ કરો.

– પછી sub -sche me માં PMJAY પસંદ કરો.

– પછી search By માં Famliy (રેશન કાર્ડ) પસંદ કરો.

– પછી District માં તમારે તમારું District પસંદ કરવું.

– પછી family id  ( રેશન કાર્ડ   ) માં તમારે રેશન કાર્ડ નંબર નાખી દેવાનો રહેશે.

Ayushman Card ને ઘરે બેઠા મેળવવો 2024

– પછી search  પર ક્લિક કરો એટલે રેશન માં જેટલા નામે હશે એની માહિતી તમને દેખાશે.

-પછી જેના નામ નું આયુષ્માન કાર્ડ કાઢવનું છે એના નામ સામે e -kyc ક્લિક કરો.

-પછી aadhar  ekyc ના ઓપ્શન આવશે . એમાં કોઈ એક સિલેક્ટ કરો અને ekyc  કરો.

Ayushman Card ને ઘરે બેઠા મેળવવો 2024

પછી બેનેફિસિય ફોટોગ્રાફ પર ક્લિક કરી ને ફોટોગ્રાફ લો.

પછી additional  infomaiton માં તમારે તમારો મોબાઈલ નંબર ,

પછી રેશન કાર્ડ જેનું મેન નામ હશે એ તમારું શું થાય એ સિલેક્ટ કરવું.

પછી તમારી જન્મવર્ષ નાખવું.

પછી pincode માં તમારા નિવાસ સ્થાન નો pincode નાખો.

પછી તમે શહેર માં રહેતા હોય તો urban સિલેક્ટ કરો.

પછી તમારે સબમિટ કરો એનો નંબર સેવ કરીલો.

Ayushman Card ને ઘરે બેઠા મેળવવો 2024

પછી ૪-૫ દિવસઃ માં appruval થઈ જશે.

ઉમેદાર કોઈ  પણ મર્ગેનસી અથવા હોસ્પિટલ માં જરૂર હોય તો તમારા નજીક ના આયોગ્ય સેંટર માં જાવ અથવા ગોવેર્નમેન્ટ હોસ્પિટલ જાવ ત્યાં તમને અપ્પ્રોવેલ અથવા તો આયુષ્માન કાર્ડ કાઢી આપશે.

આયુષ્યમાન કાર્ડ મેળવવા માટેની સમયસીમા

તમારા દસ્તાવેજો સાચા હોય તો 15 દિવસની અંદર તમારું ayushman card ઉપલબ્ધ થઈ જશે.

નિષ્કર્ષ

આ લેખમાં, અમે તમારા માટે ayushman card કેવી રીતે પ્રાપ્ત કરવું તે માટેની સંપૂર્ણ માહિતી આપેલી છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય, તો હવે જ અરજી કરો. આ યોજનાથી શીર્ષક આપતી માહિતી, જરૂરી દસ્તાવેજો, અને અરજી પ્રક્રિયા વિશેની વિસ્તૃત જાણકારી માટે છે . નવા યોજનાઓ વિશે માહિતગાર થવા માટે અમારી વેબસાઇટ પર નિયમિત મુલાકાત લેતા રહો. અમે દૈનિક અપડેટ્સ અને નોકરી શોધ માટે નવી જાહેરાતો આપીએ છીએ.

મહત્વ લિંક

ayushman cardઅહીંયા ક્લિક કરો
હોમ પેજઅહીંયા ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા માટેઅહીંયા ક્લિક કરો

Scroll to Top