( સાયકલ સહાય યોજના ફ્રી ) Cycle Yojana Free 2024 : ગુજરાત સરકાર દ્વારા Free Cycle Yojana ચાલુ કરમા મા આવી છે. જે કોઈપણ નાના વર્ગ વાળા ભાઈ ઓ અથાવા મજુર ભાઈઓ પાસે મનરેગા અથવા લેબર કાર્ડ છે, તો તે લોકો આ યોજના માં લાભ લઇ શકે છે, તેમને મનરેગા Free Cycle Yojana નીચે તદ્દન મફતમાં સાયકલ આપવામાં આવે છે. જો તમે પણ કોઈપણ શ્રમ અથવા લેબર વર્ક કરતા હોય તો મનરેગા કાર્ડ નીચે તમને પણ ફ્રી સાયકલ મળી શકે છે. તો ચાલો આ Free Cycle Yojana વિશે તમને હું પુરી માહિતી જાણવું . જેમકે આ યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો અરજી કરનારની પાત્રતા તેમજ કેવી રીતે આ યોજનામાં અરજી કરવી તે વિશેની બધી માહિતી આપણે આ લેખમાં વાત કરીશું માટે આ લેખને છેલ્લે સુધી વાંચવા નંમ વિનંતી. તેમજ જરૂરી લેબર મિત્રો ને પણ આ લેખ તમારા Whatsapp દ્વારા શેર કરવા નંમ વિનંતી. આપવામાં આવે છે

Cycle Sahay Yojana Free 2024 ફ્રી સાયકલ સહાય ફ્રી યોજના ની માહિતી
યોજનાનું નામ | મનરેગા ફ્રી સાયકલ સહાય યોજના |
યોજના ની શરૂઆત નું વર્ષ | 2024 |
યોજનાના લાભાર્થી | ગરીબ અથવા આર્થિક રીતે નબળા પછાત માણસો |
યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય | કામદારોને મફત સાયકલ આપવી |
યોજના નો લાભ | સાયકલ ખરીદવા માટે ₹2700 થી ₹4000 ની ગ્રાન્ટ |
ઓફિશ્યિલ વેબસાઇટ | nrega.nic.in or https://glwb.gujarat.gov.in/ |
Whatsapp ગ્રુપ જોઈન કરો | અહીં ક્લિક કરો |
ફ્રી સાયકલ સહાય યોજનાનો હેતુ
આ Free Cycle Yojana નો મુખ્ય હેતુ ભારત દેશના ગરીબ અથવા મજૂરી કામ કરતા ભાઈઓ માટે નાના અંતરના મુસાફરી માટે મફતમાં સાયકલ આપવાનો છે. જેથી કરીને જે તે સમયસર કામ પર પહોંચી શકે અને વાહન વ્યવહારના ભાડાના ખર્ચથી બચી શકે . જેથી ગુજરાત સરકારે આ મનરેગા Free Cycle Yojana નીચે તદ્દન મફત સાયકલ આપીને મજૂર ભાઈઓ કામ કરતા કામદારોને પ્રોત્સાહન આપીને તેમની આવકમાં વધારો કરવા માટે આ યોજના ચાલુ કરવા માં આવી છે.
આ Free Cycle Yojana મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી હેઠળ નીચે ચલાવવામાં આવી રહી છે. જેમાં મજૂર ભાઈઓને Free Cycle આપી રહી છે અથવા સાયકલ લેવા માટે પૈસાની સહાય આપી રહી છે. યોજનાના પ્રથમ તબક્કામાં લગભગ 4 લાખ કામદારોને Free Cycle આપવામાં આવશે. જેથી કામદારોની ભાગીદારી અને આજીવિકામાં સુધારો કરી શકાય. Cycle Yojana 2024 free ભારત સરકારના શ્રમ રોજગાર મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવશે, જે અંતર્ગત કામદારોને સાયકલની ખરીદી માટે આશરે ₹3000 થી ₹4000 ની આર્થિક રીતે મદદ આપવામાં આવશે. જેથી કારીગર ભાઈઓને તેમના કાર્ય સ્થળ પહોંચવામાં મદદ રૂપ થશે.
ફ્રી સાયકલ મદદ યોજના અરજી માટે જરૂરી મુદ્દા
- અરજી કરનાર મજુરભાઈ ની ઉંમર 18 વર્ષ કે તેથી વધુની હોવી જોઈએ.
- અરજદાર પાસે લેબર કાર્ડ ( મનરેગા) હોવું જરૂરી છે.
- મનરેગા કાર્ડ અરજી કરતા પહેલા 90 દિવસ જૂનું હોવું જરૂરી છે.
- મનરેગા જોબ કાર્ડ ધારક હોવો જોઈએ તમે તેના દ્વારા પણ અરજી કરી શકો છો.
- અરજદાર કોઈપણ પ્રકારના ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરતો ન હોવો જોઈએ.
- આ મદદ યોજનામાં અરજી કરનાર અરજદાર છ મહિનાથી લેબરકામ સાથે જોડાયેલો હોવો જોઈએ.
Manrega Free Cycle sahay Yojana 2024 માં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- મોબાઇલ નંબર
- ઓળખપત્ર
- ચૂંટણી કાર્ડ (મતદાર ઓળખ કાર્ડ)
- મનરેગા જોબ કાર્ડ અથવા લેબર કાર્ડ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- બેંક પાસબુક
- ઓળખપત્ર (રોજગારનો પુરાવો)
ફ્રી સાયકલ મદદ યોજના 2024 માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- આ મનરેગા ફ્રી સાયકલ મદદ યોજનામાં અરજી ઓનલાઇન કરવાની રહેશે.
- પેલા આ યોજનામાં અરજી કરવા માટે આ https://nrega.nic.in/ અથવા https://glwb.gujarat.gov.in/ વેબસાઈટ તમારા ફોન માં ઓપન કરો. આ વેબસાઈટ માંથી ફ્રી સાયકલ મદદ યોજના માટેનું એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ કઢાવી લો.
- પ્રિન્ટ થઈ ગયા પછી ફોર્મમાં માંગેલી બધી જરૂરી માહિતી દયાનપૂર્વક ભરી દો. તેમજ ફોર્મમાં માંગેલા બધા જરૂરી દસ્તાવેજો જોડો, તેમજ તમારા હાથના અંગૂઠા નું નિશાન તેમજ તમારી સહી નો નમુનો ફોર્મમાં કરો.
- પછી આ ફોર્મ અને જરૂરી દસ્તાવેજો તમારી નજીકના મનરેગા લેબર ઓફિસમાં જઈને આ અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે
- પછી આ યોજનાને લગતા સંબંધીત અધિકારીઓ તમારા એપ્લિકેશન ફોર્મની ચકાસણી કરશે.
- જો તમે આ યોજના માટે યોગ્ય હસો તો તમને આ યોજનાના લાભાર્થીની યાદીમાં સામેલ કરવામાં આવશે
- આ બધા પગલાનું પાલન કર્યા પછી અહીં તમારી અરજી કરવાનું કામ પૂર્ણ પૂરું થાય છે.