Government Printing Press Ahmedabad Recruitment 2024

Government Ahmedabad Printing Press અમદાવાદ સરકારી પ્રિન્ટિંગ પ્રેસે વિવિધ એપ્રેન્ટિસ માં જગ્યા ની ભરતી ની જાહેરાત કરી છે. આ લેખમાં, અમે નોંધ અને જરૂરી સૂચનાઓ સહિત તમામ વિગતો આપી છે. જો તમે આ જગ્યા માટે અરજી કરવા માંગતા હોય, તો આ લેખ સંપૂણ વાંચો. તમારે અરજી કરવા માટે યોગ્ય લાયકાત ધરાવવી જરૂરી છે. વધુમાં, જગ્યાઓ ઓછી હોવા થી સમયસર અરજી કરવી જરૂરી છે.

જરૂરી જાણકારી:

Printing Press Ahmedabad 2024

વિગતોમાહિતી
સંસ્થાનું નામઅમદાવાદ સરકારી પ્રિન્ટિંગ પ્રેસ
ઉંમર મર્યાદા14 થી 25 વર્ષ 
ખાલી જગ્યાઓ20
અરજી કરવાની રીતઓફલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ01/10/2024
જગ્યા ખાલીઘણા પ્રકાર ની
પ્રવેશ પ્રક્રિયાઇન્ટરવ્યુ અને ડોક્યુમેન્ટ ચકાસણી
અરજી મોકલવાનું સરનામુંવ્યવસ્થાપક, સરકારી ફોટો લિથો પ્રેસ, દૂધેશ્વર રોડ, અમદાવાદ
લાયકાતશૈક્ષણિક અણુ નું સાર
Government Printing Press Ahmedabad Recruitment 2024

લાયકાત

દરેક જગ્યા માટેની લાયકાત જાણવા માટે કૃપા કરીને નીચે ઑફશ્યલ લિંક વાંચો.

ઉંમર મર્યાદા

ઉમેદવારોની ઉંમર 14 થી 25 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

અરજી ફી

કોઈ અરજી ફી નથી.

Printing Press Ahmedabad અરજી કરવાનું સરનામું

વ્યવસ્થાપક, સરકારી ફોટો લિથો પ્રેસ,  દૂધેશ્વર રોડ,  અમદાવાદ 380004

Government Ahmedabad Printing Press

કેવી રીતે અરજી કરવી

અરજી કરવા માટે લાયકાત ધરાવતા હોય એ ડોક્યુમેન્ટ ને તમે અરજી ના સરનામે મોકલી શકો છો, અથવા તો તમે જાતે જય ને આપી શકો છો, છેલ્લી તારીખ પેલા આપી દેવું અથવા મોકલી દેવું.

સમાપ્તિ

મિત્રો, અમે તમને અમદાવાદ સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ભરતી 2024 માં વિવિધ એપ્રેન્ટિસ જગ્યાની માહિતી પૂરી પાડી છે. તમારે સમયસર અરજી કરવાની ખાતરી કરવી જોઈએ જેથી તમે અરજી કરવામાં ચૂકી ન જાઓ. આશા છે કે આ લેખમાં આપેલી માહિતી તમારા માટે ઉપયોગી રહી હશે. આભાર

     

ઑફશ્યલ જાહેરાતજોવો અહીંયા
હોમ પેજજોવો અહીંયા

Here are some relevant tags for the article:

Scroll to Top