Gpsc Recruitment 2024 – 2808 જગ્યાઓ માટે જાહેરનામું, ઓનલાઇન અરજી કરો

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ભરતી 2024 માટે 2808 જગ્યાઓ માટે વિવિધ પોસ્ટ માટેનું જાહેરનામું પ્રકાશિત થયું છે. (જાહરાત ક્રમાંક 82/2024-25 થી 101/2024-25). આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે વિશેની વિગત નીચે આપવામાં આવી છે. GPSC Recruitment 2024 માટેના તમામ અપડેટ્સ માટે IKHEDUTINFO.COM પર નિયમિત રીતે તપાસ કરતા રહો.

gpsc recruitment 2024

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ભરતી 2024

વિગતોમાહિતી
સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ભરતી 2024
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
ખાલી જગ્યા2808
અરજી કરવાની છેલ્લી તારીખ10/12/2024
નોકરીનું સ્થાનભારત
અરજી મોડઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટનીચે આપેલ છે

Gpsc Recruitment 2024 – શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ જાહેરનામું વાંચવું અનિવાર્ય છે.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ભરતી 2024: પોસ્ટ નામ અને ખાલી જગ્યાઓ.

પોસ્ટનું નામજગ્યા સંખ્યા
મેડિકલ ઓફિસર1506
ઇન્શ્યોરન્સ મેડિકલ ઓફિસર (એલોપેથીક)147
બાયોકેમિસ્ટ્રી ટ્યુટર20
કોમ્યુનિટી મેડિસિન ટ્યુટર30
ફોરેન્સિક મેડિસિન ટ્યુટર29
માઇક્રોબાયોલોજી ટ્યુટર23
પેથીલોજી ટ્યુટર33
ફિઝિયોલોજી ટ્યુટર32
એનાટોમી ટ્યુટર25
ફાર્માકોલોજી ટ્યુટર23
જનરલ સર્જન (એક્સપર્ટ સર્વિસ)200
ફિઝિશિયન (એક્સપર્ટ સર્વિસ)227
ગાયનેકોલોજિસ્ટ (એક્સપર્ટ સર્વિસ)273
ઓર્થોપેડિક સર્જન (એક્સપર્ટ સર્વિસ)35
ડર્મેટોલોજિસ્ટ (એક્સપર્ટ સર્વિસ)09
રેડિયોલોજિસ્ટ (એક્સપર્ટ સર્વિસ)47
એનેસ્થેટિસ્ટ (એક્સપર્ટ સર્વિસ)106
ઇમ્યુનો હેમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન01
કાર્ડિયોલોજી06
મેડિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજી01
CT સર્જરી03
ન્યૂરોસર્જરી06
સર્જિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજી01
ફિઝિશિયન05
ગાયનેકોલોજિસ્ટ03
ઓર્થોપેડિક સર્જન04
રેડિયોલોજિસ્ટ02
પ્રિન્સિપલ, ગુજરાત નર્સિંગ સર્વિસ, કલાસ-105
કુલ જગ્યાઓ2808

GPSC ભરતી 2024 અરજી ફી

શ્રેણીફી
જનરલ₹100/- + સર્વિસ ચાર્જ અથવા પોસ્ટલ ચાર્જ
OBC/EWS/SC/STકોઈ ફી નથી
PWBD/ પૂર્વ સૈનિકકોઈ ફી નથી

Gpsc Recruitment 2024 – પસંદગી પ્રક્રિયા

  1. પ્રાથમિક પરીક્ષા
  2. મુખ્ય પરીક્ષા
  3. વ્યક્તિગત ઈન્ટરવ્યૂ

GPSC ભરતી 2024 જરૂરી દસ્તાવેજો

  1. ફોટો/સહી
    • ફોટો એક વર્ષથી જૂનો ન હોવો જોઈએ.
  2. આધાર કાર્ડ
  3. જાતિનો પુરાવો (જરૂર હોય તો)
  4. નોન-ક્રિમિલેયર પ્રમાણપત્ર (ફક્ત OBC માટે)
  5. EWS પ્રમાણપત્ર (10% અનામત માટે)
  6. શાળાનું સિલવિંગ સર્ટિફિકેટ (LC)
  7. લાયકાત મુજબના માર્કશીટ
  8. કાયમી મોબાઈલ નંબર
  9. ઈમેલ આઈડી (લૉગિન માટે ઉપયોગમાં લેવાતી)
  10. જો પહેલેથી જ OJAS વેબસાઇટ પર રજીસ્ટર્ડ હોય, તો ID અને પાસવર્ડ જરૂરી રહેશે.

Gpsc Recruitment મા 2024 કેવી રીતે અરજી કરવી?

  1. ઓફિશિયલ વેબસાઇટ મુલાકાત લો gpsc.gujarat.gov.in
  2. લેટેસ્ટ અપડેટ્સ વિકલ્પ પર ક્લિક કરો.
  3. માગેલી વિગતો સાચી રીતે ભરો અને ફોટો તથા સહી અપલોડ કરો.
  4. ફોર્મ સબમિટ કરો અને જરૂરી હોય તો ફી ચૂકવો.
  5. ભવિષ્યના ઉપયોગ માટે અરજીનો પ્રિન્ટઆઉટ રાખો.

મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ21/11/2024
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ10/12/2024

મહત્વની લિંક

જાહેરનામું વાંચોઅહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીંયા ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઇટઅહીંયા ક્લિક કરો

નિષ્કર્ષ

ગુજરાત જાહેર સેવા આયોગ Gpsc Recruitment 2024 માટે વિવિધ પોસ્ટમાં શ્રેષ્ઠ તક મળવા જઈ રહી છે. જો તમે આ પદ માટે લાયક હોય, તો સમયસર અરજી કરો અને તમારા માટે આ અવસરનો લાભ લો. GPSC સંબંધિત તમામ અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લેતા રહો.

Gujarat Public Service Commission, GPSC Recruitment 2024, GPSC Notification, Apply Online for GPSC, Government Jobs in Gujarat

Scroll to Top