GSRTC Ahmedabad Apprentice Recruitment 2024

GSRTC અમદાવાદ એપ્રેન્ટિસ ભરતી 2024

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) તેના દ્વારા અમદાવાદ વિભાગમાં GSRTC Ahmedabad Apprentice Recruitment માટે જાહેરાત કરી છે. આ એપ્રેન્ટિસ માટે મહત્વ તક છે જે લોકો transport સેક્ટરમાં પોતાનું કરિયર આગળ વધારવા માંગતા હોય છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને જાહેરાતને વાંચવા અને તેઓ સમયસર અરજી કરવા માટે પૂરતો સમય આપેલ છે જે થી ઉમેદાર પોતાની અરજી કરી શકે. નીચે GSRTC અમદાવાદ એપ્રેન્ટિસ ભરતી માં શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પસંદગીની પ્રક્રિયા, અરજી રીત ની છેલ્લી તારીખ અંગે સંપૂણ માહિતી આપી છે, આપણે અપીલ છે આ લેખ ને અંત સુધી વાંચો. આવી માહિતી માટે નિયમિત હમારી વેબસાઈટ ને જોતા રહ્યો.

GSRTC અમદાવાદ એપ્રેન્ટિસ ભરતી 2024

વિગતવિગતો
સંસ્થા નામગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
ખાલી જગ્યાઓપોસ્ટ મુજબ
GSRTC Ahmedabad Apprentice Recruitment 2024અમદાવાદ
અરજી કરવાની છેલ્લી તારીખ07/10/2024
અરજી કરવાની પદ્ધતિઓફલાઈન
ઓફિશ્યિલ વેબસાઇટgsrtc.nic.in
GSRTC Ahmedabad Apprentice Recruitment 2024

શૈક્ષણિક લાયકાત:

ઉમેદવારોને આ એપ્રેન્ટિસની પરીક્ષા માટે લાયક થવા માટે નીચેના શૈક્ષણિક ધોરણો પૂરા કરવા જોઈએ:

  • 10માં પાસ સાથે ITI (વિવિધ વ્યાપારો, જેમ કે બોડી ફિટર, M.M.V., ડીઝલ મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર, વાયરમેન, ફિટર).
  • 12માં પાસ સાથે ITI અથવા 12માં પાસ ફ્રેશ એપ્રેન્ટિસ માટે.

ઉંમર મર્યાદા:

અરજી કરતા સમયે ઉમેદવારની ઉંમર 18 થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ. આ મર્યાદામાં છૂટછાટ સરકારના નિયમો અનુસાર આપવામાં આવશે.

પસંદગીની પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયામાં એમના શૈક્ષણિક માર્ગદર્શન અને કુશળતાઓને મહત્વ આપવામાં આવશે.

GSRTC Ahmedabad Apprentice Recruitment માં કેવી રીતે અરજી કરવી:

રસ ધરાવતા ઉમેદવારોને www.apprenticeship.gov.in પર નોંધણી કરવી પડશે અને 25/09/2024 થી 07/10/2024 દરમિયાન, સવારે 11:00 થી 2:00 સુધી, જાહેર રજા ના દિવસો સિવાય, Ahmedabadની ગીતા મંદિર ખાતે ST વિભાગની કચેરીમાં અરજીપત્રકની હાર્ડ કોપી સબમિટ કરવી પડશે. અરજીઓમાં જરૂરી દસ્તાવેજો, જેમ કે શૈક્ષણિક લાયકાતના પુરાવા, ઓળખપત્ર વગેરે શામેલ હોવા જોઈએ.

મહત્વપૂર્ણ તારીખો:

  • અરજી કરવાની છેલ્લી તારીખ: 07/10/2024

મહત્વપૂર્ણ લિંક્સ:

ઓફિશ્યિલ જાહેરાત અહીંયા ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા માટેઅહીંયા ક્લિક કરો

સમાપ્તિ:

હેલો મિત્રો, અમે GSRTC અમદાવાદ એપ્રેન્ટિસ ભરતી 2024 વિશેની માહિતી આપીને ખુશ છીએ. આશા છે કે તમને આ લેખમાં આપેલી માહિતી ગમી હશે. જો તમે વધુ માહિતી માટે નિયમિત હમારી વેબસાઈટ ને જોતા રહ્યો.. તમારું ધન્યવાદ!

1. GSRTC Ahmedabad Apprentice Recruitment 2024 Last Date:

GSRTC અમદાવાદ એપ્રેન્ટિસ ભરતી માટે અંતિમ તારીખ 7 ઓક્ટોબર 2024 છે​.

2. GSRTC Ahmedabad Apprentice Recruitment 2024 Apply Online:

GSRTC એપ્રેન્ટિસ પદ માટે તમે www.apprenticeshipindia.gov.in પર ઓનલાઈન અરજી કરી શકો છો.

3. GSRTC Ahmedabad Apprentice Recruitment 2024 Online Application:

GSRTC માટે ઓનલાઇન અરજી Apprenticeship India પોર્ટલ દ્વારા થઈ શકે છે, જેમાં તમારે નોંધણી કરાવી અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે​.

4. GSRTC ભરતી 2024:

GSRTC ભરતી 2024 વિવિધ એપ્રેન્ટિસ પદો માટે છે જેમ કે ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, વેલ્ડર, અને ઇલેક્ટ્રિશિયન, અને પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે​.

Scroll to Top