kuvarbai nu mameru yojana – દીકરીઓને રૂ.12,000 ની સહાય

ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓના કલ્યાણ માટે, ‘કુંવરબાઈનું મામેરું યોજના‘ 2024 એક મહત્વપૂર્ણ સહાય યોજના છે. આ યોજના દ્વારા ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન સમયે સીધી બેંક ખાતામાં સહાય આપવામાં આવે છે, જેનું મુખ્ય ઉદ્દેશ તેમના લગ્નના ખર્ચમાં સહાય કરવાનો છે.

આજના સમયમાં ગરીબ પરિવારની દીકરીના લગનના ખર્ચ કરવા માટે પરિવાર માટે પૂરતા પૈસા હોતા નથી. તેથી સરકારની આ એક પહેલ દીકરી ના પરિવાર ને લગનના ખર્ચ માં મદદ રૂપ થશે. તો ચાલો જાણીયે કે કુંવરબાઈ ના મામેરું યોજની અરજી કેવી રીતે કરવી અને યોજના ની લાયકાત, ઉંમર અને જરૂરી દસ્તાવેજ તો આથી આ લેખ ને અંતઃ સુધી વાંચો એવી અપીલ છે. ને આવી જ માહિતી માટે ikhedutinfo.com ની નિયમિત મુલાકાત લો.

kuvarbai nu mameru yojana 2024

kuvarbai nu mameru yojana – વિશે

કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ પાત્ર દીકરીઓને DBT (ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર) દ્વારા રૂ. 12,000 ની સીધી સહાય આપવામાં આવે છે. આ સહાય અનામત વર્ગો, તથા આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓને ઉપલબ્ધ છે.

કુંવરબાઈનું મામેરું યોજના – હાઈલાઈટ ટેબલ

વિષયમાહિતી
યોજનાનું નામકુંવરબાઈનું મામેરું યોજના 2024
મુખ્ય ઉદ્દેશઆર્થિક સહાયથી દીકરીઓના લગ્નમાં સહાય કરવી
લાભરૂ. 12,000 ની સહાય
પાત્રતાઆર્થિક રીતે નબળા વર્ગોની દીકરીઓ
આવક મર્યાદાગ્રામીણ: રૂ. 1,20,000; શહેરી: રૂ. 1,50,000
જરૂરી દસ્તાવેજોઆધાર કાર્ડ, આવકનો દાખલો, બેંક પાસબુક
અરજી પ્રક્રિયાઓનલાઇન
વેબસાઇટનીચે આપેલ છે

kuvarbai nu mameru yojana ની લાયકાત

  • કન્યા ગુજરાત રાજ્યની નિવાસી હોવી જોઈએ
  • કન્યાની ઉંમર લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ
  • એક જ કન્યાને ફક્ત એક વાર આ સહાય મળે છે. લગ્નના બે વર્ષની અંદર અરજી કરવી આવશ્યક છે.

kuvarbai nu mameru yojana – આવક મર્યાદા

ગ્રામીણ વિસ્તાર રૂ. 6,00,000
શહેરી વિસ્તાર રૂ. 6,00,000

સહાયનો હેતુ અને ધોરણ

રાજ્ય સરકાર દ્વારા કુંવરબાઈનું મામેરું યોજનામાં 1 એપ્રિલ, 2021 પછી લગ્ન કરનાર દીકરીઓને રૂ. 12,000 ની સહાય અપાય છે. 1 એપ્રિલ, 2021 પહેલા થયેલા લગ્નમાં સહાય રૂ. 10,000 જમા કરવામાં આવે છે.

kuvarbai nu mameru yojana -જરૂરી દસ્તાવેજોની યાદી

  1. કન્યાનું આધારકાર્ડ
  2. આવકનો દાખલો (કન્યાના પિતા અથવા વાલીનો)
  3. લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  4. બેંક પાસબુક/ રદ કરેલ ચેક (કન્યાના નામે)

કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ PDF મેળવવું

યોજનાના અરજી ફોર્મ નીચે આપેલ છે ડાઉનલોડ કરી શકાય છે.

અરજી કેવી રીતે કરવી?

સ્ટેપ1:- સૌથી પહેલા ગૂગલ સર્ચ ઓપન કરો અને E Samaj Kalyan Portal ટાઈપ કરો

સ્ટેપ2:- પોર્ટલની સત્તાવાર વેબસાઈટ ખોલવી પડશે.

kuvarbai nu mameru yojana

સ્ટેપ3:અહીં તમારે તમારું નામ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખીને નવું આઈડી બનાવવું પડશે.

સ્ટેપ4: ID અને પાસવર્ડ દાખલ કરીને લૉગિન કરો.

સ્ટેપ5: તમારે કુંવરબાઈ નું મામેરું યોજના પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ6: પછી અરજી ફોર્મ માં સંપૂર્ણ માહિતી દાખલ કરી સબમિટ કરો.

સ્ટેપ7: એક વાર ચેક કરી લ્યો. પિન્ટઆઉટ કાઢી લો.

કુંવરબાઈનું મામેરું યોજનાની સ્થિતિ ચકાસવી

અરજી કરેલી હોવા છતાં સહાય નહીં મળી હોય, તો તમારે ઓનલાઈન સ્ટેટસ ચકાસવું જોઈએ. વધુ માર્ગદર્શન માટે જિલ્લા સમાજ કલ્યાણ કચેરીનો સંપર્ક નીચે આપેલ છે તેની મદદ લો.

નિષ્કર્ષ

કુંવરબાઈનું મામેરું યોજના ગરીબ પરિવારો માટે મહત્વની સહાય છે, જે તેમની દીકરીઓના લગ્નના ખર્ચમાં મદદરૂપ બની રહી છે. આ યોજના દ્વારા ગુજરાત સરકાર સમાજના નબળા વર્ગોને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ઉમેદવારોને વિનંતી છે કે તેઓ સમયસર અરજી કરીને આ લાભ મેળવે.આ લેખ તમને મદદ રૂપ થયો હશે. આવી જ માહિતી માટે નિયમિત ikhedutinfo .com વેબસાઈટ મુલાકાત લો.

મહત્વની લિંક

ઓફિશ્યિલ વેબસાઈટઅહીંયા ક્લિક કરો
ફોર્મ માટેઅહીંયા ક્લિક કરો
કરાર ફોર્મ માટેઅહીંયા ક્લિક કરો
હેલ્પલાઇન નંબરઅહીંયા ક્લિક કરો

Kuvarbai Nu Mameru Yojana 2024, Marriage Assistance Scheme Gujarat, Gujarat Government Schemes for Daughters, Kuvarbai Nu Mameru Online Application, Financial Assistance for Marriage, kuvarbai nu mameru yojana in gujarati, kuvarbai nu mameru yojana details in gujarati, kuvarbai nu mameru yojana online form, kuvarbai nu mameru yojana details, kuvarbai nu mameru yojana 2024

Scroll to Top