Nhm Taapi Recruitment 2024 હેઠળ વિવિધ જગ્યાઓ માટે 11 માસના કરાર આધારીત તાપી જિલ્લામાાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી,તાપી ખાતે નીચે મુજબની છે. આ લેખમાં, અમે તમામ વિગતો, લાયકાત, અને જરૂરી સૂચનાઓ આપી છે. જો તમે આ જગ્યાઓ માટે અરજી કરવા ઇચ્છતા હોવ, તો આ લેખ સંપૂર્ણ રીતે વાંચો. તમે યોગ્ય લાયકાત ધરાવવી જરૂરી છે. વધુમાં, ખાલી જગ્યાઓ ઓછી હોવાથી સમયસર અરજી કરવી જરૂરી છે.ikhedurinfo.com પરની નિયમિત મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.

જરૂરી માહિતી: Nhm Taapi Recruitment 2024
વિગતો | માહિતી |
સ્થાન | તાપી |
ઉંમર મર્યાદા | 45 વર્ષ સુધી |
ખાલી જગ્યાઓ | 14 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
છેલ્લી તારીખ | 30/10/24 |
જગ્યા ખાલી | વિવિધ |
અરજી કરવાની લિંક | નીચે આપેલ છે |
Nhm Taapi Recruitment 2024 દરેક જગ્યાની લાયકાત નીચે મુજબ છે
ક્રમાંક | પોસ્ટનું નામ | ખાલી જગ્યા | લાયકાત | માસિક પગાર |
1 | 24 × 7 સ્ટાફ નર્સ (પ્રા.આ.કે. કક્ષાએ) | 1 | ૧) ધો-૧૨ પાસ અથવા સમકક્ષ ૨) ઈન્ડિયન નર્સિંગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી) B.Sc.(Nursing અથવા Diploma GNM નો કોર્સ કરેલ હોવો જોઈએ. ૩) ગુજરાત નર્સિંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટિફીકેટ ૪) બેઝીક કોમ્યુટર કોર્સ કરેલ સર્ટિફીકેટ ૫) વય મર્યાદા વધુમાં વધુ ૪૫ વર્ષ (જાહેરાતની તારીખે) નોંધ:પ્રાથમિકતા ૧) B.Sc. (Nursing)+ અનુભવ ૨) B.Sc. (નર્સિંગ) 3) ડિપ્લોમા GNM+ અનુલવ ૪) Diploma GNM મુજબ આપવામાં આવશે. | 20000/- ફિક્સ પ્રતિ માસ |
2 | આર.બી.એસ.કે. એ.એન.એમ. | 3 | ૧) ધો-૧૨ પાસ અથવા સમકક્ષની માર્કશીટ. ૨) ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી FHW/ANMનો કોર્ષ કરેલની માર્કશીટ. ૩) ગુજરાત નર્સિંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ. ૪) બેઝીક કોમ્યુટર કોર્ષ સર્ટીફિકેટ. માસ ૫) વય મર્યાદા :- વધુમાં વધુ ૪૫ વર્ષ. | 15000/- ફિક્સ પ્રતિ માસ |
3 | સી.એચ.ઓ. | 4 | ૧) B.A.M.S. / B.Sc. નર્સિંગ /GNMની સાથે SIHFW વડોદરા દ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાં સર્ટીફિકેટ કોર્સ ઈન કોમ્યુનીટી હેલ્થ(બ્રિજકોર્સ) કરેલ (આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.) અથવા ૨) CCCHનો કોર્સ B.Sc નર્સિંગ તથા પોસ્ટ B.Sc નર્સિંગનાં કોર્સમાં જુલાઈ- ૨૦૨૦થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતેથી જુલાઈ-૨૦૨૦ કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B.Sc નર્સિંગ ઉમેદવારો. ૩) વય મર્યાદા વધુમાં વધુ ૪૦ વર્ષ (જાહેરાતની તારીખે) નોંધ:પ્રાથમિકતા B.A.M.S. + CCCHનો કોર્સ – B.SC + CCCHનો કોર્ષ- GNM નર્સિંગ + CCCHનો કોર્ષ | 30,000/ + વધુમાં વધુ ૧૦,૦૦૦/ સુધી પર્ફોમન્સ લિંક ઈન્સેટીવ |
4 | એકાઉન્ટન્ટ કમ ડી.ઈ.ઓ (પ્રા.આ.કેન્દ્ર કક્ષાએ) | 1 | ધો-૧૨ પાસ અથવા સમકક્ષ ૨) કોમર્સ સ્નાતક ૩) ડિપ્લોમા / સર્ટીફીકેટ ઈન કોમ્પ્યુટર એપ્લીકેશન ૪) કોમ્પ્યુટર સોફટવેરનું જ્ઞાન (એકાઉન્ટીંગ સોફ્ટવેર, એમ.એસ.ઓફીસ,જી.આઈ.એસ. સોફ્ટવેર વગેરે) ૫) કચેરી કાર્ય પદ્ધતિની આવડત, ફાઈલિંગ અને ગુજરાતી, અંગ્રેજી ટાઈપીંગ. ૬) ઓછામાં ઓછો ૧ વર્ષનો અનુભવ જરૂરી. | ૨૦૦૦૦/- ફિક્સ પ્રતિ માસ |
5 | મીડવાઇફરી નર્સ (24×7) -PHC Vyara | 4 | ૧. ધો-૧૨ પાસ અથવા સમકક્ષની માર્કશીટ. ૨. ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી Basic B.Sc(Nursing) નો કોર્ષ કરેલ ની માર્કશીટ. અથવા ૨. ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી Post Basic B.Sc (Nursing)નો કોર્ષ કરેલની માર્કશીટ. અથવા 30,000/- ૨. ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી Diploma in General Nursing and Midwifery નો કોર્ષ કરેલ ની માર્કશીટ. અને પ્રોત્સાહન નર્સ C ૦૪ ૩. ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી Post Basic Diploma in Nurse Practitioner Midwifery નો કોર્ષ કરેલ ની માર્કશીટ ફિક્સ પ્રતિ માસ ૪. ગુજરાત નર્સિંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન ૫. બેઝીક કોમ્યુટર કોર્ષ સર્ટીફિકેટ ૬. વય મર્યાદા :- વધુમાં વધુ ૪૦ વર્ષ નોંધ :- ઉપરોકત જણાવેલ TOR માં પ્રથમ પસંદગી Post Basic B.Sc (Nursing) + Post Basic Diploma in Nurse Practitioner Midwifery, भी संध्नी Basic B.Sc (Nursing) + Post Basic Diploma in Nurse Practitioner Midwifery અને ત્રીજી પસંદગી Diploma in General Nursing and Midwifery + Post Basic Diploma in Nurse Practitioner Midwifery ને મેરીટ આધારે પસંદગી આપવામાં આવશે. | ૩૦૦૦૦/ + incentive ફિક્સ પ્રતિ માસ |
6 | એફ.એચ.ડબલ્યુ/ એ.એન.એમ (NUHM) (U-PHC Songadh) (ફક્ત સ્ત્રી ઉમેદવાર માટે | 1 | ૧. ધો-૧૨ પાસ અથવા સમકક્ષની માર્કશીટ. ૨. ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી FHW/ANM નો કોર્ષ કરેલ ની માર્કશીટ. ૩. ગુજરાત નર્સિંગ કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ. ૪. બેઝીક કોમ્યુટર કોર્ષ સર્ટીફિકેટ ૫. વય મર્યાદા :- વધુમાં વધુ ૪૫ વર્ષ | ૧૫૦૦૦/- ફિક્સ પ્રતિ માસ |
Nhm Taapi Recruitment કેવી રીતે અરજી કરવી ?
- આ ભરતી માટે ઓનલાઇન અરજી જ માન્ય છે. R.P.A.D., સ્પીડ પોસ્ટ, કે કુરિયર દ્વારા મોકલેલી અરજીઓ માન્ય રહેશે નહીં.
- ઉમેદવારોએ દર્શાવેલ લિંક પર જઈને અરજી ફોર્મ ભરવું પડશે.
Nhm Taapi Recruitment 2024 અગત્યની સુચનાઓ :-
- આ જગ્યાઓ ફક્ત ૧૧ માસના કરાર આધારિત છે. ૧૧ માસ બાદ કરાર આધારિત જગ્યાઓનો પર્ફોમન્સના આધારે કરાર રીન્યુ થશે.કાયમી નોકરી માટેનો હક્ક દાવો કરી શકાશે નહિ.
- ગુજરાત NHM કોન્ટ્રાકચુઅલ કર્મચારીઓને લાગુ પડતી શરતો અને બોલીઓ.
- ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogy sathi gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે.રૂબરૂ, પોસ્ટ કે કુરીયર દ્વારા કોઈપણ ફીઝીકલ અરજી સ્વીકારવામાં આવશે નહિ.
- આરોગ્ય સાથી ઓનલાઈન પોર્ટલમાં PARVESH>CANDIDATE REGISTRATIONમા સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી PARVESH CURRENT OPENINGS માં જઈ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે અને સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની સ્કેન કોપી ફરજિયાત અલિોડ કરવાની રહેશે.
- રસ ધરાવતા ઉમેદવારોએ તા.૧૪૧૦-૨૦૨૪ થી તા.૩૦-૧૦-૨૦૨૪ સુધીમા ઉપરોકત વેબસાઈટ પર અરજી કરવાની રહેશે.
- મેરિટ આધારે ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.
સમાપ્તિ
મિત્રો, અમે તમને નેશનલ હેલ્થ મિશન તાપી ભરતી 2024 માં વિવિધ જગ્યાઓની માહિતી આપી છે. તમારે સમયસર અરજી કરવાની ખાતરી કરવી જોઈએ જેથી તમે અરજીમાં ચૂકી ન જાઓ. આશા છે કે આ લેખમાં આપેલી માહિતી તમારા માટે ઉપયોગી રહેશે.ikhedurinfo.com પરની નવીનતમ અપડેટ્સ માટે નિયમિત મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.
મહત્વની લિંક
જાહેરાત Notification | અહીંયા ક્લિક કરો |
અરજી લિંક | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ | અહીંયા ક્લિક કરો |