Self Employment Oriented Loan Scheme 2024 – જાણો સંપૂર્ણ માહિતી

આજે આપણે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ માંથી એક “સ્વરોજગાર લક્ષી લોન યોજના 2024” વિશે વિગતવાર માહિતી મેળવવાની છે. આ યોજના બિન અનામત વર્ગના નાગરિકોને નવી વ્યવસાયિક પ્રવૃત્તિ શરૂ કરવા માટે મહત્વપૂર્ણ લોન સહાય પૂરી પાડે છે. ગુજરાત રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ યોજના અમલમાં છે અને તેનો ઉદ્દેશ્ય છે કે વધુ લોકો સ્વરોજગારી તરફ આગળ વધે અને આત્મનિર્ભર બને તે માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે. આ લેખને અંતઃ સુધી વાંચો એવી આપીલ છે, આવી જ માહિતી માટે નિયમિત IKHEDUTINFO .COM ની મુલાકાત લો.

Self Employment Oriented Loan Scheme 2024

સ્વરોજગાર લક્ષી લોન યોજનાનો ઉદ્દેશ્ય

ગુજરાત સરકાર દ્વારા સ્વરોજગાર લક્ષી લોન યોજના નો પ્રારંમ કરવા આવી છે, નાના વર્ગના નાગરિત ને પોતાના વ્યવસાય ચાલુ કરવા માટે અથવા તો વ્યવસાય ને આગળ વધારવા પૂરતા નાણાંના ના હોવા થી કરી શકતા નથી. જે થી સરકાર દ્વારા આ (Self Employment Oriented Loan Scheme 2024) યોજના નાગરિતો માટે મહત્વપૂર્ણ રહેશે. જેથી નાગરિતો આ યોજના નો લાભ લે આ લેખ માં સંપૂર્ણ માહિતી સમજાવી છે.

Self Employment Oriented Loan Scheme 2024

વિષયમાહિતી
યોજના નામસ્વરોજગાર લક્ષી લોન યોજના
સહાયઆ યોજનામાં 3 વિવિધ પ્રકારના વ્યવસાય શરૂ કરવા માટે લોન આપવામાં આવે છે.
રાજ્યગુજરાત
ઉદ્દેશબિન અનામત વર્ગના નાગરિકોને રોજગારી મેળવવામાં સહાય કરવી અને આર્થિક પ્રગતિ તરફ દોરવી.
લાભાર્થીબિન અનામત વર્ગના ગુજરાતના નાગરિકો
અરજી પ્રક્રિયાઓનલાઈન
સંપર્ક07923258688/23258684
ઓફિશ્યિલ વેબસાઈટનીચે આપેલ છે

સ્વરોજગાર લક્ષી લોન યોજના 2024 – લોનના પ્રકાર

નાના ધંધા માટેની લોન

નાના ધંધા જેમ કે દુકાન, મેડીકલ સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર, બુક સ્ટૉર વગેરે માટે 10 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. આ લોન ધંધા શરૂ કરવા માટે આપવામાં આવે છે.

મોટા લોડીંગ વાહનો માટે લોન

બિન અનામત વર્ગના નાગરિકોને મોટા વાહન માટે લોન આપવામાં આવે છે, જેમ કે ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટિક્સ, ટ્રાવેલર્સ, ફૂડ કોર્ટ વગેરે માટે 6 લાખ રૂપિયાની લોન બેન્ક મારફતે મળવાપાત્ર છે.

સ્વરોજગાર લક્ષી લોન યોજનાનું વ્યાજ દર

લોન પ્રકારલોન રકમવ્યાજ દરલોન ચૂકવણી સમય
નાના વાહનOn Road Cost5% સાદા વ્યાજ, મહિલાઓ માટે 4%5 વર્ષ
નાના ધંધા10 લાખ રૂપિયા5% સાદા વ્યાજ, મહિલાઓ માટે 4%5 વર્ષ
મોટા લોડીંગ વાહન6 લાખ રૂપિયા5% સાદા વ્યાજ5 વર્ષ

લોન સહાયના ધોરણો

 રીક્ષા, લોડિંગ રીક્ષા, મારૂતિ ઈકો, જીપટેક્ષી જેવા વાહનો માટે ઓનરોડ યુનિટ કોસ્ટ લોન માટે લાયક છે.

 નાના ધંધા માટે રૂ. 10 લાખ સુધીની લોન, જે પણ ઓછું હોય તેવું લોન પેટે ઉપલબ્ધ છે.

 મોટા લોડિંગ વાહનો માટે રૂ. 6 લાખ સુધીની લોન બેન્ક દ્વારા પ્રદાન થાય છે.

સ્વરોજગાર લક્ષી લોન યોજનાના પાત્રતા માપદંડ

  1.  અરજદાર ગુજરાતના વતની અને બિન અનામત વર્ગના હોવા જોઈએ.
  2.  ઉંમર 18 વર્ષથી 50 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
  3.  ધિરાણનો વ્યાજ દર વાર્ષિક 5% સાદા વ્યાજ હશે, જ્યારે મહિલાઓ માટે 4% વ્યાજ.
  4.  કુંટુંબની વાર્ષિક આવક રૂ. 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.

Self Employment Oriented Loan Scheme 2024 જરૂરી દસ્તાવેજો

સ્વરોજગાર લક્ષી લોન યોજના માટેના જરૂરી દસ્તાવેજો જે નીચે આપેલ છે

 શૈક્ષણિક લાયકાતનો પુરાવો

 ઉંમરનો પુરાવો

 આધારકાર્ડ

 નામ ધરાવતું રેશનકાર્ડ

 રહેઠાણનો પુરાવો

 બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર

 કુટુંબની આવકનો દાખલો

 IT રિટર્ન, ફોર્મ16

 ધંધાના સ્થળનો આધાર

 ધંધાના અનુભવનો આધાર

 પિતા/વાલીની મિલ્કત બોજો/મૉર્ગેજ કરવાનું સંમતિપત્ર

 બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્સ

સ્વરોજગાર લક્ષી લોન યોજનાની અરજી પ્રક્રિયા

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

1. Google પર “AdijatiNigam Gujarat” સર્ચ કરો.

2. “Adijati Vikas Vibhag Gujarat” ની અધિકૃત વેબસાઇટ ખોલો.

3. Home Page પર “Apply for Loan” બટન પર ક્લિક કરો.

4. “Gujarat Tribal Development Corporation” પેજ ખૂલશે.

5. પેજ પર વિવિધ યોજનાઓમાં સ્વરોજગારી પસંદ કરો.

6. “Sing Up” બટન પર ક્લિક કરીને વ્યક્તિગત માહિતી ભરવી.

Sing Up અને Login

 Sing Up માટે વ્યક્તિગત માહિતી ભર્યા પછી કેપ્ચા કોડ નાખો અને Sing Up બટન પર ક્લિક કરો.

 ત્યારબાદ Login ID અને Password નો ઉપયોગ કરીને Login કરો.

લોન ચૂકવણી

લોન મેળવ્યા પછી 5 વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોન ચૂકવવાની રહેશે. નાના ધંધા માટે લોન મેળવનારોએ 3 માસમાં ધંધો શરૂ કરવો પડશે.

સહાય વિતરણ અને પાત્રતા

 અરજદાર વાહન લોન માટે લાયક હોય તો પાકુ લાયસન્સ જરૂરી છે.

 બેન્ક કે અન્ય સંસ્થાનો બાકીદાર ન હોવાનો દાખલો જરૂર છે.

 અન્ય જરૂરી જામીની મિલ્કત પુરાવા આપવાના રહેશે.

અરજી પત્રક અને સહાય મેળવવા માટે સંપર્ક

 કાર્યપાલક નિયામક: ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન

 સરનામું: બિરસા મુન્ડા ભવન, સેક્ટર10/એ, ગાંધીનગર

 ફોન નંબર: +91 79 23256486

સ્વરોજગાર લક્ષી લોન યોજના કોને કામ આવશે?

 કડીયા કામ

 સુથારી કામ

 લુહારી કામ

 ઝેરોક્ષ મશીન

 દરજી કામ

 પાનનો ગલ્લો

 ફોટો સ્ટુડિયો

 એગ્રો સર્વિસ સ્ટેશન

 પ્રિન્ટીંગ પ્રેસ

 મીની રાઈસ મીલ

નિષ્કર્ષ

સ્વરોજગાર લક્ષી લોન યોજના 2024 ગુજરાત સરકારની એક સરાહનીય પહેલ છે જેનો મુખ્ય હેતુ છે બિન અનામત વર્ગના નાગરિકોને આર્થિક રીતે મજબૂત બનાવવો. આ યોજના દ્વારા નાગરિકો પોતાનું નવું વ્યવસાય શરૂ કરી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે.

મહત્વની લીંક

ઓફિશ્યિલ વેબસાઈટઅહીંયા ક્લિક કરો
હોમ પેજઅહીંયા ક્લિક કરો

Self-Employment Loan Scheme, સ્વરોજગાર લક્ષી લોન યોજના, સ્વરોજગાર લક્ષી યોજના, ધંધા માટે લોન, ધંધા માટે લોન 2024, self employment oriented loan scheme in gujarat, Self employment oriented loan scheme pdf, Self employment oriented loan scheme in india, Self employment Direct Loan Scheme apply Online.

Scroll to Top