Tadpatri sahay yojana gujarat 2024

તાડપત્રી સહાય યોજના ગુજરાત ખેડૂતલક્ષી યોજના છે, આઈ-ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની ઓનલાઈન અરજીઓ થાય છે. જે નાના, સમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડે છે. રાજ્ય સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે, જે તાડપત્રી ખરીદીમાં સહાય પૂરી પાડે છે. સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવામાં આવે છે, જેમાં થી આ એક Tadpatri sahay yojana gujarat 2024 યોજના છે. ખેતીવાડીની યોજનાની Tadpatri sahay yojana gujarat વિશે વાત કરીશું.

Tadpatri sahay yojana gujarat ના યોજનાનો હેતુ , લાયકાત માપદંડ, સહાય ધોરણ અને લાભ , અરજી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો જોઈએ તેની વિગતવાર માહિતી મેળવીશું. આવી જ માહિતી માટે નિયમિત ikhedutinfo.com મુલાકાત લો.

વિષયવિગતો
યોજનાનો હેતુનાના, સમાંત, મોટા ખેડૂતોને તાડપત્રી ખરીદીમાં સહાય
લાયકાતજમીનનો રેકોર્ડ ધરાવતો ખેડૂત, SC/ST અને અન્ય લાયકાત
લાભSC/ST માટે 75%, અન્ય માટે 50% સહાય
અરજી કેવી રીતે કરવીI Khedut Portal પરથી ઓનલાઇન અરજી
જરૂરી દસ્તાવેજોઆધાર કાર્ડ, રેશનકાર્ડ, બેંક પાસબુક, SC/ST સર્ટિફિકેટ, વગેરે.
અરજી ક્યારે કરી શકાયટૂંક સમય ચાલુ થશે

 Tadpatri sahay yojana યોજનાનો હેતુ

આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે નાના, સમાંત અને મોટા ખેડૂતોને તાડપત્રી ખરીદીમાં સહાય મળવા પાત્ર બને. આ સહાય થકી તેઓ પાક પ્રોસેસિંગ દરમિયાન ઉપયોગમાં આવતી તાડપત્રી સહેલાઇથી ખરીદી શકે છે.

Tadpatri sahay yojana gujarat 2024

 લાયકાત માપદંડ

આ લાયકાત નક્કી કરેલ છે:

1. લાભાર્થી ખેડૂત હોવો જોઈએ.

2. અરજદાર પાસે જમીનનો રેકોર્ડ હોવો જોઈએ.

3. જંગલ વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્ડ સર્ટિફિકેટ હોવું જોઈએ.

4. નાના, સમાંત, અથવા મોટા ખેડૂત હોવો જોઈએ.

5. ઓનલાઈન અરજી કરવાની રહેશે, I Khedut Portal મારફત.

 Tadpatri sahay yojana સહાય ધોરણ અને લાભ

આ યોજના હેઠળ ખેડૂતોને સહાય આ રીતે આપવામાં આવશે:

  • SC/ST (AGR14, AGR3, AGR4): 75% સહાય અથવા રૂ.1875 સુધી, વધુમાં વધુ બે નંગ.
  • જાતિ SC/ST (AGR2): 50% સહાય અથવા રૂ.1250 સુધી.
  • NFSM (તેલબિયાં): 50% સહાય અથવા રૂ.1250 સુધી.

 Tadpatri sahay yojana જરૂરી દસ્તાવેજો

1. આધારકાર્ડ

2. રેશનકાર્ડ

3. જમીન રેકોર્ડની નકલ (7/12)

4. બેંક પાસબુક

5. ST જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય)

6. મોબાઈલ નંબર

7. જમીનના 8-અ માં જો સંયુક્ત ખાતેદાર હોય

8. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય 

9. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો

10. વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)

 Tadpatri sahay yojana અરજી પ્રક્રિયા

તાડપત્રી સહાય યોજના ગુજરાત ૨૦૨૪ ની અરજી ઓનલાઇન કરવાની રહશે. તમે ઘરે બેઠા અરજી કેમ કરવી તેની માહિતી આપી છે.

1. I Khedut Portal વેબસાઈટ પર જાઓ.

2. “યોજનાઓ” ટેબ પર ક્લિક કરો.

Tadpatri sahay yojana gujarat 2024

3. “ખેતીવાડી યોજનાઓ” પસંદ કરો.

4. “તાડપત્રી સહાય યોજના”માં ‘અરજી કરો’ પર ક્લિક કરો.

Tadpatri sahay yojana gujarat 2024

5. જરૂરી વિગતો ભરીને ફોર્મ સબમિટ કરો.

6. પ્રિન્ટ કાઢી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જમા કરો.

સમાપ્તિ

તાડપત્રી સહાય યોજના ગુજરાત 2024 ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સહાય યોજના છે. આ યોજનાનો હેતુ ખેતીમાં ઉપયોગમાં આવતી તાડપત્રી ખરીદીમાં સહાય પૂરી પાડવાનો છે, જેથી ખેડૂતો પોતાની આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શકે. આ યોજના થકી નાના, સમાંત અને મોટા ખેડૂતોએ નિર્ધારિત પાત્રતા પૂરી કરીને આ સહાયનો લાભ ઉઠાવી શકાય છે. I Khedut Portal પર ઓનલાઈન અરજી કરીને ખેડૂત મિત્રો આ યોજનાનો સહેલાઈથી લાભ મેળવી શકે છે. આ યોજનાનો લાભ ઉઠાવવી ઇચ્છતા ખેડૂતોએ પૂર્ણ માહિતી મેળવી જરૂરી દસ્તાવેજો સાથે સમયસર અરજી કરવાની ચોક્કસતા રાખવી જોઈએ.

મહત્વની લિંક

અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટ માટેઅહીંયા ક્લિક કરો
હોમ પેજ માટેઅહીંયા ક્લિક કરો
Scroll to Top