tractor sahay yojana 2024 – સબસિડી ની માહિતી

ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે, જ્યાં ૭૦% થી વધુ લોકો ખેતી પર આધારીત છે. એનાં અર્થતંત્રમાં ખેડૂતોનો આથો મહત્વનો છે, અને ખેતીની પ્રગતિ દેશમાં અર્થતંત્રને બળ આપે છે. આને ધ્યાનમાં રાખી, સરકાર ખેડૂતોને વધુ સક્ષમ બનાવવા માટે મદદરૂપ થાય તે માટે વિવિધ યોજનાઓ શરૂ કરે છે. ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતોને ટેકો આપવા માટે વિવિધ યોજનાઓ જેમાં થી આ એક ટ્રેક્ટર સહાય યોજના નો સમાવેશ થાય છે.

ટ્રેક્ટર સહાય યોજના એ એવી જ એક યોજના છે, જે અંતર્ગત ખેડૂતોને સસ્તા દરે ટ્રેક્ટર અને આધુનિક સાધનો ઉપલબ્ધ કરાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે.

tractor sahay yojana 2024

ટ્રેક્ટર સહાય યોજના 2024 ના મુખ્ય હેતુ

આ યોજનાનો મુખ્ય હેતુ છે કે ગુજરાતના ખેડૂતોને ઓછા ખર્ચે ટ્રેક્ટર અને અન્ય ખેતી સાધનો પ્રદાન કરી તેમની કૃષિ ક્ષમતામાં વધારો થાય. આ ( ટ્રેક્ટર સહાય યોજના ) યોજના સરકાર દ્વારા ચાલવામાં આવે છે. ખેડૂતોને ટ્રેકટર ૨૦ pto hp સુધી ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે.

યોજનાના મુખ્ય મુદ્દાઓ

યોજનાનું નામટ્રેક્ટર સહાય યોજના 2024
હેતુખેડૂતોને સસ્તા દરે ટ્રેક્ટર પ્રદાન કરવા અને ખેતીને મજબૂત બનાવવા માટે સહાય
લાભાર્થીઓગુજરાતના તમામ નાના અને મધ્યમ ખેડૂતો
કેટેગરીસરકારી યોજના 2024
અરજી પ્રક્રિયાiKhedut Portal પર ઓનલાઈન
વેબસાઈટikhedut.gujarat.gov.in

tractor sahay yojana – માટે જરૂરી પાત્રતા માપદંડ

  1. આ યોજનાનો લાભ મેળવનાર ખેડૂત ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
  2. ખેડૂતના નામે જમીન હોવી જરૂરી છે.
  3. આ યોજનાનો એક જ વખત લાભ મળવા પાત્ર છે, ત્યારબાદ ફરીથી અરજી નહીં કરી શકાય.
  4. સામાન્ય, અન્યપિછાત વર્ગો, એસ.સી., એસ.ટી. તમામ કેટેગરીના ખેડૂતો લાભ મેળવી શકે છે.
  5. નાની જમીન ધરાવતા ખેડૂતો, સિમાંત ખેડૂતો અને મહિલા ખેડૂતોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.

ટ્રેક્ટર સહાય યોજના ની દસ્તાવેજ ની યાદી

tractor sahay yojana 2024 અરજી માટે નીચેના ડોક્યુમેન્ટ જરૂરી છે:

  1. ખાતાની નકલ 7/12: જમીન સંબંધિત ખાતા અંગેની વિગતો.
  2. આધાર કાર્ડ: ખેડૂતોના આધાર કાર્ડની નકલ.
  3. જાતિ પ્રમાણપત્ર: જો એસ.સી. અથવા એસ.ટી. કેટેગરીમાં હોય.
  4. રેશન કાર્ડ: ઘરના સભ્યોની સંપૂર્ણ માહિતી માટે.
  5. બેંક પાસબુક: નાણાંકીય વ્યવહારની વિગતો માટે.
  6. સ્વ-પ્રમાણિત દસ્તાવેજો: અન્ય જરૂરી પ્રમાણપત્રો.

ટ્રેક્ટર સહાય યોજના માટે અરજી કરવાની રીત

ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે iKhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અરજી પ્રક્રિયા:

  1. પહેલા Google પર “iKhedut Portal” શોધો.
  2. આધિકારીક વેબસાઈટ (ikhedut.gujarat.gov.in) ખોલો અને “યોજનાઓ” પર ક્લિક કરો.
  3. “બાગાયતી યોજનાઓ” પસંદ કરો અને “ટ્રેક્ટર (20 PTO HP સુધી)” પર ક્લિક કરો.
  4. “અરજી કરો” વિકલ્પ પસંદ કરો.
  5. જો તમે પહેલા રજીસ્ટર્ડ છો, તો હા પસંદ કરો.
  6. પ્રથમ વાર અરજી કરતા હોય તો રજીસ્ટ્રેશન કરો અને જરૂરી વિગતો દાખલ કરો.
  7. અંતે, “અરજી સેવ કરો” બટન પર ક્લિક કરીને અરજી સંપૂર્ણ કરો.

અરજી કર્યા પછી કઈ રીતે તપાસશો?

અરજી પૂર્ણ થયા પછી તેને તમે પ્રિન્ટ કરવી શકો છો, જે તમને પછી સ્ટેટ્સ જોવા માટે મદદ રૂપ થશે. તમારે ટ્રેક્ટર સહાય યોજનાનું સ્ટેટ્સ તાપસવા માટે પ્રિન્ટ કરેલ . ઇખેડૂત પોર્ટલ પર જઈ ને તમે જોઈ શકો છો.

અરજી કરવાની તારીખો

અરજી કરવાની શરૂઆત તારીખ25/10/2024
અરજી કરવાની છેલ્લી તારીખ31/10/2024

ટ્રેક્ટર સહાય યોજના 2024 ની મહત્વની વિગતો

  • ખેડૂતો માટે આર્થિક મદદ: આ યોજના હેઠળ સબસીડીમાં ટ્રેક્ટર મળે છે, જેનાથી ખેડૂતોને ખેતી કરવી સરળ બને છે.
  • વિવિધ ખેડૂતો માટે સહાય: નાના અને સિમાંત ખેડૂતો ઉપરાંત મહિલા અને અનુસૂચિત જાતિના ખેડૂતોને આ યોજનાનો લાભ મળે છે.
  • સરળ ઓનલાઇન પદ્ધતિ: ઘેરથી સહેલાઇથી ફોર્મ ભરવા માટે ઓનલાઇન પદ્ધતિ ઉપલબ્ધ છે.

નિષ્કર્ષ

ટ્રેક્ટર સહાય યોજના 2024, ગુજરાતના ખેડૂતો માટે ખુબ જ લાભદાયી છે. આ યોજના માટે ખેડૂતોઓ સમયસર અરજી કરવી, અરજી કરવાની શરૂઆત ૨૧/૧૦/૨૪ થી ૩૧/૧૦/૨૦૨૪ સુધી પોર્ટલ ખુલ્લું રહશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને માત્ર જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવી પડશે. આ યોજના ખેડૂતોના આર્થિક વિકાસને સરળ બનાવે છે, જેનાથી તેઓ ખેતીના વિવિધ સાધનો સાથે ઊંચી ઉપજ મેળવી શકે.

મહત્વની લિંક

અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો
હોમ પેજઅહીંયા ક્લિક કરો

Tractor Subsidy Scheme Gujarat, Gujarat Tractor Yojana 2024, Tractor Sahay Gujarat Farmers, iKhedut Portal Tractor Sahay Yojana, Online Application Tractor Yojana, ट्रैक्टर सहाय योजना 2024, tractor sahay yojana gujarat, ટ્રેક્ટર ની સબસીડી.

Scroll to Top